DEO Sabarkantha

  • Home
  • DEO Sabarkantha
Directions Contact the organization

DEO Sabarkantha Official Account Of DEO Sabarkantha

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ના મતદાન પ્રસંગે હિંમતનગર વિધાનસભા મતવિસ્તાર ના મહેતાપુરા પ્રાથમિક શાળા બુથ વિઝીટ કરવામાં આવી...
07/05/2024

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ના મતદાન પ્રસંગે હિંમતનગર વિધાનસભા મતવિસ્તાર ના મહેતાપુરા પ્રાથમિક શાળા બુથ વિઝીટ કરવામાં આવી. Election Commission of India Chief Electoral Officer, Gujarat

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ના મતદાન પ્રસંગે ઇડર વિધાનસભા મતવિસ્તાર ના હિંગળાજ પોલિંગ સ્ટેશન ખાતે બુથ વિઝીટ કરવામાં આવી. ...
07/05/2024

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ના મતદાન પ્રસંગે ઇડર વિધાનસભા મતવિસ્તાર ના હિંગળાજ પોલિંગ સ્ટેશન ખાતે બુથ વિઝીટ કરવામાં આવી. Election Commission of India Chief Electoral Officer, Gujarat

07/05/2024

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ના મતદાન પ્રસંગે ઇડર વિધાનસભા મતવિસ્તાર ના પ્રાથમિક શાળા નંબર ત્રણ પોલિંગ સ્ટેશન ખાતે બુથ વિઝીટ કરવામાં આવી. Election Commission of India Chief Electoral Officer, Gujarat

07/05/2024

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના મતદાન પ્રસંગે PVTG કાથોડી પરિવારે ગોલવાડા ખાતે પ્રથમ વાર પોતાનો કિંમતી મત આપ્યો હોવાનું જણાવે છે. Election Commission of India Chief Electoral Officer, Gujarat

આજરોજ મતદાનના અવસરે બપોરે 1:00 કલાકે પરિવાર સાથે  મતદાન કરવા ગયેલ,તમામ મતદારોને વિનંતી કરવામાં આવે છે કે હીટ વેવના કારણે...
07/05/2024

આજરોજ મતદાનના અવસરે બપોરે 1:00 કલાકે પરિવાર સાથે મતદાન કરવા ગયેલ,તમામ મતદારોને વિનંતી કરવામાં આવે છે કે હીટ વેવના કારણે તમામ પ્રકારની તકેદારી રાખવી અને મતદાન કરવા અવશ્ય જવું, મતદાન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે.
Collector Sabarkantha

the heat Election Commission of India Chief Electoral Officer, Gujarat

હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 127 વિદ્યાનગરી મતદાન મથક ખાતે થર્ડ જેન્ડર દ્વારા સો ટકા મતદાન કરવામાં આવ્યું. E...
07/05/2024

હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 127 વિદ્યાનગરી મતદાન મથક ખાતે થર્ડ જેન્ડર દ્વારા સો ટકા મતદાન કરવામાં આવ્યું. Election Commission of India Chief Electoral Officer, Gujarat

આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના મતદાન પ્રસંગે ગુજરાત ગ્લોબલ રીટ્રીટ સેન્ટર, ગામ ઉજેડિયા, તાલુકો તલોદ ખાતે ઓમ શાંતિ સ...
07/05/2024

આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના મતદાન પ્રસંગે ગુજરાત ગ્લોબલ રીટ્રીટ સેન્ટર, ગામ ઉજેડિયા, તાલુકો તલોદ ખાતે ઓમ શાંતિ સેન્ટરના મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું. Election Commission of India Chief Electoral Officer, Gujarat

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના મતદાન પ્રસંગે બુથ નંબર 70 થેરાસણા 1, 28- ઇડર ખાતે આદર્શ મતદાન મથક નું આયોજન કરવામાં આવેલ છ...
07/05/2024

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના મતદાન પ્રસંગે બુથ નંબર 70 થેરાસણા 1, 28- ઇડર ખાતે આદર્શ મતદાન મથક નું આયોજન કરવામાં આવેલ છે. Election Commission of India Chief Electoral Officer, Gujarat

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન માટે હિંમતનગર એ.સી. ના હડિયોલ મુકામે મોડલ પોલીંગ સ્ટેશન તૈયાર કરવામાં આવેલ છે. ...
07/05/2024

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન માટે હિંમતનગર એ.સી. ના હડિયોલ મુકામે મોડલ પોલીંગ સ્ટેશન તૈયાર કરવામાં આવેલ છે. Election Commission of India Chief Electoral Officer, Gujarat

હિંમતનગર મતવિસ્તારમાં ઈલોલ ગામ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના મતદાન પ્રસંગે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં  મતદારો ઉત...
07/05/2024

હિંમતનગર મતવિસ્તારમાં ઈલોલ ગામ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના મતદાન પ્રસંગે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદારો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા. Election Commission of India Chief Electoral Officer, Gujarat

આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના મતદાન પ્રસંગે ગામ ગોધાવાડા પોલિંગ બુથ ઉપર પી વી ટી જી સમુદાયના સ્ત્રી-પુરુષ મતદારો ઉ...
07/05/2024

આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના મતદાન પ્રસંગે ગામ ગોધાવાડા પોલિંગ બુથ ઉપર પી વી ટી જી સમુદાયના સ્ત્રી-પુરુષ મતદારો ઉત્સાહભેર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. Election Commission of India Chief Electoral Officer, Gujarat

સવારે 7:00 વાગ્યાથી જ વણધોલ-1 ભાગ -239 માં મતદાન માટે આદિમ જૂથ ના મતદારોનો ભારે ઉત્સાહ. Election Commission of India Chi...
07/05/2024

સવારે 7:00 વાગ્યાથી જ વણધોલ-1 ભાગ -239 માં મતદાન માટે આદિમ જૂથ ના મતદારોનો ભારે ઉત્સાહ. Election Commission of India Chief Electoral Officer, Gujarat

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when DEO Sabarkantha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to DEO Sabarkantha:

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share