Pushtisanskar Dham

Call Directions Website

Pushtisanskar Dham Global Centre for Education and Culture

22/09/2026

"એકાદશી સત્સંગ" - તારીખ 22-09-2026 ને મંગળવાર
આપ નિહાળી રહ્યા છો ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી દ્વારા આયોજીત "એકાદશી સત્સંગ", સ્થળ: મોટી હવેલી, જૂનાગઢ

07/09/2026

"એકાદશી સત્સંગ"
તારીખ 07-09-2026 ને સોમવાર
આપ નિહાળી રહ્યા છો ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી દ્વારા આયોજીત "એકાદશી સત્સંગ", સ્થળ: શ્રીવલ્લભ ગોશાલા, વાડલા-ધણફુલીયા રોડ, વાડલા (જૂનાગઢ)

23/08/2026

"એકાદશી સત્સંગ" - તારીખ 23-08-2026 ને રવિવાર

આપ નિહાળી રહ્યા છો ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી દ્વારા આયોજીત "પવિત્રા એકાદશી સત્સંગ" ઉપલક્ષમાં સિદ્ધાંતરહસ્ય સાર પર પ્રવચન, સ્થળ: મોટી હવેલી, જૂનાગઢ

પુષ્ટિસંસ્કારધામ વડાલ - જૂનાગઢ ખાતે આચાર્યશ્રી પરિવારની વિશેષ ઉપસ્થિતિમાં તારીખ 25, 26 અને 27 ડિસેમ્બર 2026 ના રોજ;  ભવ્...
11/08/2026

પુષ્ટિસંસ્કારધામ વડાલ - જૂનાગઢ ખાતે આચાર્યશ્રી પરિવારની વિશેષ ઉપસ્થિતિમાં તારીખ 25, 26 અને 27 ડિસેમ્બર 2026 ના રોજ; ભવ્ય જ્ઞાનતીર્થ મહોત્સવ નું આયોજન કરવામાં આવેલું છે. આ મહોત્સવમાં પુષ્ટિસંસ્કાર સ્કુલ, મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્ય ગુરુકુલ અને પુષ્ટિસંસ્કાર પાઠશાળાના બાળકો દ્વારા વિવિધ સંસ્કાર દર્શન કરાવતી કૃતિઓ રજૂ કરવામાં આવશે તેમજ અન્ય જ્ઞાનવર્ધક પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવેલ છે.
-
-

28/06/2026
20/06/2026

પુષ્ટિસંસ્કારધામ – એક દિવ્ય સ્વપ્ન સાકાર થવાની દિશામાં... 🏛️✨

"સંસ્કારથી સમૃદ્ધ સમાજ – એ જ પુષ્ટિસંસ્કારધામનો સંકલ્પ"

આ ધામ માત્ર એક ઇમારત નહીં, પરંતુ આવનારી પેઢીઓને સંસ્કાર, ભક્તિ, ગોસેવા, સંસ્કૃત શિક્ષણ અને સનાતન મૂલ્યોનું કેન્દ્ર બનશે. 🙏

Address

Pushtisanskar Dham, Vadal Kathrota Road
Vadal
362001

Alerts

Be the first to know and let us send you an email when Pushtisanskar Dham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share