Kidney Care Hospital

Directions Website Contact the organization

Kidney Care Hospital It's the first dedicated urology hospital on eastern part of Vadodara with all latest equipments inc

May Maa Durga bless every life with strength, health, and happiness! 🙏🌸This Navratri, let's celebrate the power of good ...
11/10/2026

May Maa Durga bless every life with strength, health, and happiness! 🙏🌸
This Navratri, let's celebrate the power of good health and the importance of caring for our kidneys. 💙
Kidney Care Hospital wishes you and your family a Happy Navratri! ✨
Stay healthy, stay blessed! 🌺

Actions speak louder than words — and when it comes to health, the right actions today can protect your tomorrow. 💙This ...
02/10/2026

Actions speak louder than words — and when it comes to health, the right actions today can protect your tomorrow. 💙
This Gandhi Jayanti, let’s embrace the values of discipline, awareness, and responsibility by making our health a priority.
Take care of your kidneys. Stay hydrated. Stay aware. 🩺💧
Kidney Care Hospital wishes everyone a Happy Gandhi Jayanti. 🇮🇳

🚨 શરીર આપતા નાના સંકેતોને અવગણશો નહીં!વારંવાર પેશાબ લાગવો, પેશાબમાં દુખાવો, બળતરા, લોહી આવવું કે કિડની સ્ટોન જેવી સમસ્યા...
30/09/2026

🚨 શરીર આપતા નાના સંકેતોને અવગણશો નહીં!
વારંવાર પેશાબ લાગવો, પેશાબમાં દુખાવો, બળતરા, લોહી આવવું કે કિડની સ્ટોન જેવી સમસ્યાઓ ક્યારેક ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
સમયસર યુરોલોજિસ્ટની સલાહ અને યોગ્ય સારવારથી ઘણી તકલીફોને નિયંત્રિત કરી શકાય છે. 🩺
તમારા કિડની અને યુરિનરી હેલ્થ માટે નિષ્ણાતોની સલાહ મેળવો.
📍 Kidney Care Hospital, Vadodara
📞 +91 8141854550
તમારી કિડની કેર માટે વિશ્વસનીય સાથ.

29/09/2026

Your kidneys silently support your body every day… but certain conditions can affect more than just your kidneys.
From diabetes and high blood pressure to chronic fatigue, understanding the warning signs can help protect your overall health.
Early awareness. Timely care. Better outcomes. 🩺
Consult our experts at Kidney Care Hospital for complete kidney care solutions.
📍 Kidney Care Hospital, Vadodara
📞 +91 81418 54550

26/09/2026

💧 Your kidneys work silently every day. Take care of them before they ask for attention.
Small daily habits like staying hydrated, maintaining a balanced lifestyle and regular health checks can make a big difference in kidney health.
Listen to your body. Protect your kidneys. 🩺

🏥 Kidney Care Hospital — Super Speciality Kidney Care
For expert kidney care, consult Kidney Care Hospital.

☎️ +91 81418 54550

Diabetes Can Affect More Than Just Blood Sugar. 🩺High blood sugar over time can damage the kidneys and reduce their abil...
24/09/2026

Diabetes Can Affect More Than Just Blood Sugar. 🩺

High blood sugar over time can damage the kidneys and reduce their ability to function properly.

Poorly controlled diabetes may increase the risk of kidney infections and serious complications.

Stay aware. Take timely care. Protect your kidney health.

For expert kidney care, consult Kidney Care Hospital.

☎️ +91 81418 54550

🚨 પેશાબ સંબંધિત આ લક્ષણોને “સામાન્ય” માનીને અવગણશો નહીં.વારંવાર પેશાબ લાગવો, પેશાબમાં ફેરફાર, પેશાબમાં દુખાવો કે બળતરા અ...
21/09/2026

🚨 પેશાબ સંબંધિત આ લક્ષણોને “સામાન્ય” માનીને અવગણશો નહીં.

વારંવાર પેશાબ લાગવો, પેશાબમાં ફેરફાર, પેશાબમાં દુખાવો કે બળતરા અને પેશાબનો પ્રવાહ નબળો થવો — આ લક્ષણો પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે.

સમયસર તપાસ કરાવવાથી કારણ જાણી યોગ્ય માર્ગદર્શન મેળવી શકાય છે. 🩺

લક્ષણો દેખાય ત્યારે રાહ નહીં — સમયસર નિષ્ણાતની સલાહ લો.

📍 Kidney Care Hospital, Vadodara
📞 +91 81418 54550

May Bappa bless every home with good health, strength, peace, and happiness. 🙏✨This Ganesh Chaturthi, let’s celebrate wi...
14/09/2026

May Bappa bless every home with good health, strength, peace, and happiness. 🙏✨
This Ganesh Chaturthi, let’s celebrate with gratitude and pray for a healthier tomorrow.
Kidney Care Hospital wishes you and your family a Happy Ganesh Chaturthi! 🌼
Ganpati Bappa Morya!

05/09/2026

A Proud Moment for Kidney Care Hospital! 🏆✨

TV9 Gujarati’s Gujarat Excellence Awards 2026માં Healthcare ક્ષેત્રે Kidney Care Hospitalને Kidney Healthcare અને Patient Care Excellence માટે સન્માનિત કરવામાં આવ્યું છે.

આ સન્માન અમારી સતત મહેનત, Advanced Treatment Approach, Medical Expertise અને દર્દીઓ પ્રત્યેની નિષ્ઠાનું પ્રતિબિંબ છે.

કિડની સંભાળના ક્ષેત્રમાં ગુણવત્તાસભર સારવાર અને દર્દીકેન્દ્રિત સેવા માટે મળેલું આ સન્માન અમને વધુ શ્રેષ્ઠ કાર્ય કરવા પ્રેરણા આપે છે.

આ ગૌરવપૂર્ણ ક્ષણ અમારા સમગ્ર ટીમ અને દરેક દર્દીના વિશ્વાસને સમર્પિત છે. ❤️

પુરુષોમાં થતી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે વાત કરવી અઘરી લાગી શકે છે, પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિષ્ણાતની સલાહ જીવનમાં મોટ...
04/09/2026

પુરુષોમાં થતી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે વાત કરવી અઘરી લાગી શકે છે, પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિષ્ણાતની સલાહ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. 💙

Erectile Dysfunction, Male Infertility, Varicocele અને Hormonal સમસ્યાઓ માટે આધુનિક નિદાન અને નિષ્ણાત સારવાર સાથે Kidney Care Hospital તમારી સાથે છે. 🏥

તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં, આજે જ યોગ્ય માર્ગદર્શન મેળવો.

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો.
📞 +91 81418 54550 | 🌐 www.kidneycarehospital.in

Address

Vadodara
390006

Alerts

Be the first to know and let us send you an email when Kidney Care Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kidney Care Hospital:

Shortcuts

Share