Save Tree Save Life

Directions

Save Tree Save Life Trees are essential to our world and offer a wide range of benefits to our environment. my team working to educate people to save envitonment.

save tree and reduced the use of plastics & pesticides. to aware people for plant & save tree.Please support us

03/10/2026
20/09/2026

હવે તો રોજના મહેમાન....

14/09/2026

મારા આંગણે આવેલા નવા મહેમાનો...

05/09/2026

એક વૃક્ષ, સો સુખ:

05/09/2026

આજનો છોડ, કાલનું ભવિષ્ય: દરેક બાળકે પોતાના જન્મદિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું અને તેનો ઉછેર કરવો જોઈએ.

05/09/2026

આવો સાથે મળીને પર્યાવરણ બચાવવા માટે સ્વયંભૂ પ્રયત્નો કરતાં રહીએ.

श्रीकृष्ण ने श्रीमद्भगवद्गीता में अर्जुन से कहा है कि "समस्त वृक्षों में मैं अश्वत्थ यानी पीपल हूँ...આજે અમે વાવેલા વૃક્...
05/09/2026

श्रीकृष्ण ने श्रीमद्भगवद्गीता में अर्जुन से कहा है कि "समस्त वृक्षों में मैं अश्वत्थ यानी पीपल हूँ...

આજે અમે વાવેલા વૃક્ષ નારાયણની રૂબરૂ મુલાકાત લીધી અને આજે તેમના 1.8 યર કમ્પ્લીટ થયા.....

રૂબરૂ મુલાકાત દરમિયાન તેમની તંદુરસ્તી જોતા એટલો આનંદ થયો કે વૃક્ષ નારાયણ ખુશ થઈ અને આશીર્વાદ આપતા હોય એવી અનુભૂતિ થઈ એટલા માટે મેં આપ સૌ પ્રકૃતિ પ્રેમી મિત્રો માટે તેમનો ફોટો લીધો છે અને તમે એ ફોટા ને ઝૂમ કરીને જોજો તમને પણ સંતોષ / ધન્યતા નો અહેસાસ થશે...

04/09/2026

ખૂબ શાંતિથી આખો વિડિયો ધ્યાન થી જોવો જંગલની વચ્ચે પક્ષીઓ કેવું સરસ મજાનું સ્નાન કરી રહ્યા છે

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Save Tree Save Life posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category