Crossroads Hospital

Call Directions Website Contact the organization

Crossroads Hospital Well equipped Multispeciality Hospital in Central Gujarat.

ચિંતા છોડો........  " ક્રોસરોડ્સ " છે ને !હવે, જોઇન્ટ રિપ્લેસમેન્ટ(ઘુંટણ તથા થાપાના સાંધા બદલવાના ઓપરેશન TKR & THR)આયુષ્...
21/08/2026

ચિંતા છોડો........ " ક્રોસરોડ્સ " છે ને !

હવે, જોઇન્ટ રિપ્લેસમેન્ટ
(ઘુંટણ તથા થાપાના સાંધા બદલવાના ઓપરેશન TKR & THR)

આયુષ્માન ભારત PMJAY હેઠળ મફત સારવાર ઉપલબ્ધ કરાવતી પાદરાની એકમાત્ર હોસ્પિટલ

ક્રોસરોડ્સ હોસ્પિટલ - ડભાસા, પાદરા.
📞8141010123

जयतु जयतु भारतम् 🇮🇳
15/08/2026

जयतु जयतु भारतम् 🇮🇳

પાદરા માં RED ALERT🚨આ મુશ્કેલ સમયમાં અમે તમારા સાથે છીએ. 🏥
31/07/2026

પાદરા માં RED ALERT🚨
આ મુશ્કેલ સમયમાં અમે તમારા સાથે છીએ.
🏥

🏥 क्रॉसरॉड्स हॉस्पिटल का ट्रॉमा सेंटरविश्वसनीय इलाज • आधुनिक सुविधाएँ • अनुभवी विशेषज्ञहर मरीज की बेहतर देखभाल, सटीक जाँ...
30/07/2026

🏥 क्रॉसरॉड्स हॉस्पिटल का ट्रॉमा सेंटर

विश्वसनीय इलाज • आधुनिक सुविधाएँ • अनुभवी विशेषज्ञ
हर मरीज की बेहतर देखभाल, सटीक जाँच और प्रभावी उपचार के लिए हमारा ट्रॉमा सेंटर सदैव आपके साथ है।

आधुनिक चिकित्सा तकनीक, विशेषज्ञ डॉक्टरों की टीम और 24×7 आपातकालीन सेवाओं के साथ हम आपके स्वास्थ्य की संपूर्ण जिम्मेदारी निभाते हैं।
हमारी प्रमुख सुविधाएँ:
🩺 विशेषज्ञ डॉक्टरों द्वारा परामर्श एवं इलाज
🔬 अत्याधुनिक डायग्नोस्टिक लैब
🚑 24×7 इमरजेंसी एवं ट्रॉमा केयर
🏥 आधुनिक ऑपरेशन थिएटर एवं ICU
🩻 एक्स-रे एवं फार्मेसी सुविधा
❤️ गुणवत्तापूर्ण उपचार, सुरक्षित देखभाल और मानवीय सेवा

आपका स्वास्थ्य, हमारी सर्वोच्च प्राथमिकता।

क्रॉसरॉड्स हॉस्पिटल एंड ट्रॉमा सेंटर – भरोसेमंद इलाज, बेहतर जीवन।

#विश्वसनीयइलाज #बेहतरस्वास्थ्य #आधुनिकचिकित्सा #स्वस्थभारत

ॐ गुरुवे नमः
29/07/2026

ॐ गुरुवे नमः

𝐉𝐨𝐢𝐧𝐢𝐧𝐠 𝐎𝐮𝐫 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐅𝐚𝐦𝐢𝐥𝐲!✨🌿Warmest welcome to Dr Khushbu Patel, our newest Physiotherapist joining the Crossroads H...
25/07/2026

𝐉𝐨𝐢𝐧𝐢𝐧𝐠 𝐎𝐮𝐫 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐅𝐚𝐦𝐢𝐥𝐲!✨🌿

Warmest welcome to Dr Khushbu Patel, our newest Physiotherapist joining the Crossroads Hospital & Varni Physiotherapy center family and extending care to the community!

With a patient-first approach and a commitment to evidence-based physiotherapy, Dr. Khushbu specializes in helping patients relieve pain, restore movement, improve function, and achieve long-term wellness.

Join us in giving her a warm welcome! 🙌
🩺- Dr. Khushbu Patel, Consultant Physiotherapist

📞- + 91 7573011521

📍- Crossroads Hospital
Varni Physiotherapy Center
Dabhasa, Padra.

જય જગન્નાથ 🚩રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી...એ છે આસ્થા, પરંપરા અને આપણી ઓળખનો મહાપર્વ🙏🏽
15/07/2026

જય જગન્નાથ 🚩

રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી...
એ છે આસ્થા, પરંપરા અને આપણી ઓળખનો મહાપર્વ🙏🏽

BLOOD DONATION CAMP
05/07/2026

BLOOD DONATION CAMP

Your dedication makes the    યુગો થી મેડિકલ પ્રોફેશન એક સેવા, સન્માન અને માનવતા ની અથાગ સેવા નું પર્યાય રહ્યું છે ; જે આ...
30/06/2026

Your dedication makes the

યુગો થી મેડિકલ પ્રોફેશન એક સેવા, સન્માન અને માનવતા ની અથાગ સેવા નું પર્યાય રહ્યું છે ; જે આજના મશીની યુગ માં પણ મોટાભાગે અંકબંધ છે.

"ક્રોસરોડ્સ હોસ્પીટલ" પણ એજ સેવાની ભાવના થી ગ્રામીણ ક્ષેત્ર માં છેલ્લા ૧૨ વર્ષ થી કાર્યરત છે.

ડોક્ટર્સ ડે ના દિવસે અમારી સાથે જોડાયેલા તમામ કન્સલ્ટન્ટ ડોક્ટર્સ, મેડિકલ ઓફિસર તેમજ જનરલ પ્રેક્ટિશનર ની અવિરત સેવા ને ખૂબ આદર તથા સન્માન થી બિરદાવીએ છીએ. અમોને આ દિવસે કહેતા ગર્વ થાય છે કે અમે જે કંઈ પણ સોપાન સિધ્ધિ હાંસલ કરી છે એ બધી અમારા 'ડોક્ટર્સ' ને આભારી છે.

અમારી આપ સર્વેને ખૂબ ખૂબ બધાઈ અને શુભકામનાઓ ; અમને વિશ્વાસ છે કે આપણે સાથે રહીને ઇતિહાસ રચીશું !!
આપણા પ્રોફેશન ને શત શત પ્રણામ 🙏🏻

- ક્રોસરોડ્સ હોસ્પિટલ પરિવાર

Address

247-248, Padra-Jambusar Road, Po : Dabhasa, Ta:Padra
Vadodara
391440

Alerts

Be the first to know and let us send you an email when Crossroads Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Crossroads Hospital:

Shortcuts

Share