Shirish Bhoya

Call Directions Website Contact the organization

Shirish Bhoya IT cell -incharge bjpkaprada

*ભાજપ પ્રદેશ યુવા મોરચા ના કોષાધ્યક્ષ અને  મારા મિત્ર શ્રી ધ્રુવીનભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામના🪷🪷🪷*Dhruvin Pate...
15/10/2026

*ભાજપ પ્રદેશ યુવા મોરચા ના કોષાધ્યક્ષ અને મારા મિત્ર શ્રી ધ્રુવીનભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામના🪷🪷🪷*

Dhruvin Patel

🎂🎁🎉

જનવિશ્વાસનો જયઘોષ..!ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવા બદલ સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર અને સૌ કાર...
13/10/2026

જનવિશ્વાસનો જયઘોષ..!

ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવા બદલ સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર અને સૌ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન.

🇮🇳 એક જ્યોતિ… સંકલ્પ અનેક! 🇮🇳નાનાપોંઢા ખાતે આયોજિત સેવા જ્યોતિ કલશ યાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સભામાં ઉપસ્થિત રહી ૨૫ વ...
07/10/2026

🇮🇳 એક જ્યોતિ… સંકલ્પ અનેક! 🇮🇳

નાનાપોંઢા ખાતે આયોજિત સેવા જ્યોતિ કલશ યાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સભામાં ઉપસ્થિત રહી ૨૫ વર્ષની રાષ્ટ્રસેવા–જનસેવાની યાત્રાને વંદન કર્યું. 🙏

સેવા • સંકલ્પ • સમર્પણ • વિકસિત ભારત 🇮🇳

JanSeva

06/10/2026

સશક્ત ખેડૂત, સમૃદ્ધ ગુજરાત

સબસિડી સહાય થકી ખેડૂતોને આર્થિક બળ, ખેતીને આધુનિકતા અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપીને ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સરકાર મક્કમ છે.


🌸 હાર્દિક આમંત્રણ 🌸🪔 સેવા જ્યોતિ યાત્રા 🪔૨૫ વર્ષ જનસેવાથી રાષ્ટ્રસેવા 🤝 સેવા સંકલ્પ અભિયાન 🤝વિકસિત ભારત સંકલ્પ સભા સેવા ...
06/10/2026

🌸 હાર્દિક આમંત્રણ 🌸
🪔 સેવા જ્યોતિ યાત્રા 🪔
૨૫ વર્ષ જનસેવાથી રાષ્ટ્રસેવા
🤝 સેવા સંકલ્પ અભિયાન 🤝
વિકસિત ભારત સંકલ્પ સભા
સેવા જ્યોતિ યાત્રાના આ ભવ્ય કાર્યક્રમમાં સર્વે ભાઈઓ-બહેનો તથા કાર્યકર્તાશ્રીઓને ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા હાર્દિક આમંત્રણ. 🙏
📅 તારીખ: ૦૭/૧૦/૨૦૨૬, બુધવાર
⏰ સમય: સવારે ૮:૩૦ કલાકે
📍 સ્થળ: ડેપો મેદાન, નાનાપોંઢા

🌹🎂 જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎂🌹વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સાહેબને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભક...
20/09/2026

🌹🎂 જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎂🌹
વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સાહેબને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. 💐

ઈશ્વર આપને સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ, સુખ-સમૃદ્ધિ અને સતત સફળતા અર્પે તથા સંગઠન અને સમાજની સેવા માટે આપનું માર્ગદર્શન અને નેતૃત્વ હંમેશા પ્રાપ્ત થતું રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. 🙏
આપનો જન્મદિવસ આનંદ, ઉત્સાહ અને નવી સફળતાઓથી ભરપૂર રહે તેવી શુભેચ્છાઓ. 🎉🎂

💐 જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ! 💐

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
17/09/2026

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

14/09/2026

25 વર્ષની અવિરત જનસેવાને નમન!

17 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે દરેક ઘરમાં પ્રગટાવીએ 'આશીર્વાદનો દીપ' અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘાયુ તથા યશસ્વી જીવનની કામના કરીએ.

#सेवा_संकल्प_अभियान

14/09/2026

पीएम मोदी जी के विकास के लक्ष्य पर देश की जनता को पूरा विश्वास है। हम सभी के सामूहिक प्रयासों से 2047 तक ‘विकसित भारत’ के सपने को साकार करेंगे।

- राष्ट्रीय अध्यक्ष श्री Nitin Nabin जी

#सेवा_संकल्प_अभियान

🇮🇳 સેવા, સંકલ્પ, અભિયાન 🇮🇳વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જનસેવા અને સુશાસનના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે વલસ...
07/09/2026

🇮🇳 સેવા, સંકલ્પ, અભિયાન 🇮🇳

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જનસેવા અને સુશાસનના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું.

અબ્રામા ખાતે જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને યોજાયેલી કાર્યશાળામાં ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી જિલ્લાભરમાં યોજાનારા વિવિધ જનકલ્યાણકારી અને સેવાકીય કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

સૌએ અભિયાનને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો. 🚩🇮🇳

Address

Valsad
396126

Alerts

Be the first to know and let us send you an email when Shirish Bhoya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shirish Bhoya:

Shortcuts

Share