08/09/2026
" સચિન રેલવે સ્ટેશન પાસે નજીવા ઝઘડામાં સગા કાકા પર ભત્રીજા દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવેલ,જે અંતર્ગત ફરાર થયેલ આરોપીને પકડી પાડતી વલસાડ રેલવે પોલીસ ટીમ (જી.આર.પી)"
આરોપીનું નામ : શિવ ગણેશ સોનકર
Harsh Sanghavi
Gujarat Police
SP Western Railway GRP Vadodara