Mamlatdar vav

Directions

Mamlatdar vav Mamlatdar&executive magistrate vav

25/09/2026

આજ રોજ ગુજરાત રાજ્ય સરકાર ના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ ના અધ્યક્ષ સ્થાને આંગણ મિલન સેવા કાર્યક્રમ મોરીખા ખાતે યોજાયો

આજ રોજ રિવ્યૂ મીટીંગ યોજવામાં આવી તેમજ કર્મચારીશ્રીઓ પાસે બાકી રેવન્યુ પ્રકરણો ની સમીક્ષા કરવામાં આવી તથા જરૂરી સૂચનાઓ આ...
11/09/2026

આજ રોજ રિવ્યૂ મીટીંગ યોજવામાં આવી તેમજ કર્મચારીશ્રીઓ પાસે બાકી રેવન્યુ પ્રકરણો ની સમીક્ષા કરવામાં આવી તથા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.Collector VavTharad Sdm Tharad

07/09/2026
આજ રોજ પુરવઠા ટીમ સાથે ખાંડ સ્ટોક અને ટર્નઓવર અમલીકરણ સંદર્ભે વાવ ખાતે આવેલ વિવિધ મોલ માં તપાસ કરવામાં આવી  Collector Va...
29/08/2026

આજ રોજ પુરવઠા ટીમ સાથે ખાંડ સ્ટોક અને ટર્નઓવર અમલીકરણ સંદર્ભે વાવ ખાતે આવેલ વિવિધ મોલ માં તપાસ કરવામાં આવી
Collector VavTharad
Sdm Tharad

તા:25/08/2026 ના રોજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વાવ -થરાદ અઘ્યક્ષસ્થાને  મામલતદાર કચેરી વાવ ખાતે તાલુકા સ્વાગત કાર્ય...
25/08/2026

તા:25/08/2026 ના રોજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વાવ -થરાદ અઘ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાવ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં તમામ અરજદારશ્રીઓની રૂબરૂ રજુઆતો સાંભળી તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો Collectorate Vav Tharad
Sdm Tharad

આગામી ૧૫ મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન) અને ૧૪મી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ યોજાનાર તાલુકા કક્ષાની તિરંગા યાત્રાના ભવ્ય આયોજન અને પૂર્...
11/08/2026

આગામી ૧૫ મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન) અને ૧૪મી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ યોજાનાર તાલુકા કક્ષાની તિરંગા યાત્રાના ભવ્ય આયોજન અને પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ રીતે થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી. Collectorate Vav Tharad
Sdm Tharad

આગામી તાલુકા કક્ષા એ ચાંદરવા ગામ ખાતે સ્વાતંત્રતા દિવસ ની હર્ષોલ્લાસભેર ઉજવણી થાય તે માટે આજ રોજ પૂર્વ તૈયારી ના ભાગ રૂપ...
07/08/2026

આગામી તાલુકા કક્ષા એ ચાંદરવા ગામ ખાતે સ્વાતંત્રતા દિવસ ની હર્ષોલ્લાસભેર ઉજવણી થાય તે માટે આજ રોજ પૂર્વ તૈયારી ના ભાગ રૂપે સ્થળ નિરક્ષણ કરવા માં આવ્યું Collector VavTharad
Sdm Tharad

આજ રોજ સ્ટાફ મીટીંગ યોજવામાં આવી તેમજ કર્મચારીશ્રીઓ પાસે બાકી રેવન્યુ પ્રકરણો ની સમીક્ષા કરવામાં આવી તથા જરૂરી સૂચનાઓ આપ...
06/08/2026

આજ રોજ સ્ટાફ મીટીંગ યોજવામાં આવી તેમજ કર્મચારીશ્રીઓ પાસે બાકી રેવન્યુ પ્રકરણો ની સમીક્ષા કરવામાં આવી તથા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.Collector VavTharad Sdm Tharad

Address

Mamlatdar Vav Offfce
Vav

Website

Alerts

Be the first to know and let us send you an email when Mamlatdar vav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share