ભારતીય જનતા યુવા મોરચો વીરપુર

ભારતીય જનતા યુવા મોરચો વીરપુર

Share

Bhartiya Janta Party Yuva Morcho Virpur... By-Digvijay Rathod.

03/01/2022
Photos from Digvijaysinh Rathod's post 31/08/2021
14/08/2021

વીરપુર ખાતે અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિતે..
૧૪ ઓગસ્ટ ની પૂર્વ સંધ્યા એ.. વીરપુર તાલુકા ભારતીય જનતા યુવા મોરચા અને હિંદુ સંગઠનોદ્વારા મશાલ રેલી કાઢવામાં આવી...૧૦૦૦ થી વધારે યુવાનો જોડાયા..
જય જય શ્રી રામ

08/08/2021

ટોકિયો ઓલમ્પિક 2020 માં ભારતે આજે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો Niraj chopda એ ભાલા ફેકમાં ગોલ્ડ જીત્યો . તેમનો પ્રથમ થ્રો 87.03 મીટરનો , બીજો થ્રો 87.58 મીટરનો , ત્રીજો થ્રો 76.80 મીટરનો રેકોર્ડ બનાવી ગોલ્ડ મેડલ ભારત દેશને નામ કર્યો.
નીરજ ચોપરાને હાર્દિક અભિનંદન

नीरज चोपरा को इस ऐतिहासिक उपलब्धि पर पूरे देश को गर्व है।




Photos from Jaydevsinh Solanki's post 28/07/2021
Want your business to be the top-listed Government Service in Virpur?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Virpur