28/02/2024
ભારતીય જનતા યુવા મોરચા કર્ણાવતી મહાનગર નાં અધ્યક્ષ શ્રી વિનયભાઈ દેસાઈ જીના નેતૃત્વ માં "NAMO YUVA CHAUPAL" કાર્યકમ અંતગર્ત ઠક્કરબાપાનગર વિધાનસભા ઠક્કરબાપાનગર વોર્ડ ખાતે શક્તિ કેન્દ્ર ઠક્કરબાપાનગર ગુજરાતી શાળા નં - 1 નાં બુથ નંબર 41 મા યુવા ચોપાલ નું કાર્યક્રમ વિકાસ લક્ષી કાર્યો ની ચર્ચા કરવામાં આવી. આ કાર્યકમ મા ઉપસ્થિત વિધાનસભા નાં પ્રભારી શ્રી સિદ્ધાર્થભાઈ ગોસ્વામી અને વોર્ડ યુવા મોરચા ની ટીમ હાજર રહ્યા..!