01/09/2026
|| ૐ નમઃ શિવાય |
“શિવ સ્વરાંજલિ” ની એક દિવ્ય ઝલક... 🔱🙏
બીઈંગ વુમન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભક્તિમય સાંજ અદ્ભુત રીતે સફળ રહી!
૫ પ્રતિભાશાળી દિવ્યાંગ દીકરીઓના સુરીલા ભજનોએ અને નાના ભૂલકાઓના શિવજી, ગણેશજી, કૃષ્ણજી અને ગોપીના રૂપે સૌના દિલ જીતી લીધા 👶🌸
ઓમકારેશ્વર મંદિર ભક્તિ, સંગીત અને આનંદથી ગુંજી ઉઠ્યું!
વિશેષ આભાર (Special Thanks):
આ પવિત્ર પ્રસંગને સફળ બનાવવા બદલ ઓમકાર ગ્રુપ (OMKAR GROUP) તેમજ આયોજક રૂપાંગી ભદ્રાયુ બુચ, શીતલબેન જોશીપુરા, નેહાબેન મજમુદાર, બાંધવીબેન દેસાઈ અને અમીબેન બુચ નો હૃદયપૂર્વક આભાર 🙏
સંગીત અને કલાકારો:
સંગીત સંચાલન: મલયભાઈ વૈષ્ણવ
ગાયક કલાકારો (Singers): બિમલભાઈ ઝાલા, પીનાકભાઈ મજમુદાર, ધરીતભાઈ મહેતા અને જોગીભાઈ ઢેબર
આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ કલાકારો, ભક્તો, સ્વયંસેવકો અને ઉપસ્થિત સૌનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. તમારા સાથ અને પ્રેમ વિના આ શક્ય ન હતું. ફરી મળીશું આવી જ ભક્તિમય સાંજ સાથે!
આયોજક - બીઈંગ વુમન ચેરિટેબલ ટ્રસ્ટ
Together We Can, Together We Will!
English:
✨ || Om Namah Shivaya || ✨
What a divine evening it was! 🥹🔱
Glimpses from our successful "Shiv Swaranjali" organized by Being Woman Charitable Trust - where 5 talented divyang girls won hearts with their soulful bhajans and our little ones became Shivji, Ganeshji & Krishna 💜
Special Gratitude:
A heartfelt thanks to Omkar Group and our key organizers: Rupangi Bhadrayu Buch, Sheetalben Joshipura, Nehaban Majmudar, Bandhaviben Desai, and Amiben Buch for their amazing support and efforts in making this event a grand success 🙏
Music & Performers:
Music Direction / Management: Malybhai Vaishnav
Singers: Bimalbhai Zala, Pinakbhai Majmudar, Dharitbhai Mehta, and Jogibhai Dhebar
Thank you Ahmedabad, all our artists, devotees, and volunteers for showering so much love and making this event unforgettable!
Organized by: Being Woman Charitable Trust
Together We Can, Together We Will!