Gulabsinh Padhiyar BJP

Call Directions Contact the organization

Gulabsinh Padhiyar BJP Gulabsinh Padhiyar
110-anklav vidhansabha
Jill panchayat Anand
ex sarpanch
ex anklav deligate BJP

💐 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐સોજીત્રા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનનીય શ્રી Vipul...
28/10/2026

💐 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐

સોજીત્રા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનનીય શ્રી Vipul Patel BJP જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 🎂💐

ઈશ્વર આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અપાર શક્તિ પ્રદાન કરે તથા આપના નેતૃત્વમાં જનસેવા અને લોકકલ્યાણનાં કાર્યો સતત પ્રગતિ કરતાં રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. 🙏

💐 જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 💐

#વિપુલભાઈપટેલ #સોજીત્રાવિધાનસભા #જનસેવા

Gulabsinh Padhiyar BJP Jagdish Panchal Ratnakar Hitendrasinh Chauhan Khichi Sanjay Patel MLA Khambhat Miteshbhai Patel, Bakabhai - BJP Pradipsinh Vaghela

🙏 જય માતાજી 🙏🚩છત્તીસગઢના ડોંગરગઢ ખાતે ઊંચી પહાડી પર બિરાજમાન જગતજનની માં બમ્લેશ્વરી માતાજીનાં પાવન દર્શન કરવાનો દિવ્ય અન...
26/10/2026

🙏 જય માતાજી 🙏🚩

છત્તીસગઢના ડોંગરગઢ ખાતે ઊંચી પહાડી પર બિરાજમાન જગતજનની માં બમ્લેશ્વરી માતાજીનાં પાવન દર્શન કરવાનો દિવ્ય અને સૌભાગ્યશાળી અવસર પ્રાપ્ત થયો. ❤️🙏

માં બમ્લેશ્વરી માતાજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યનો આશીર્વાદ વરસાવે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. 🌺🚩

જય માં બમ્લેશ્વરી! 🙏🚩

#માબમ્લેશ્વરી #બમ્લેશ્વરીધામ #ડોગરગઢ #છત્તીસગઢ #જયમાતાજી

BJP Gujarat Jagdish Panchal Ratnakar Hitendrasinh Chauhan Khichi Sanjay Patel MLA Khambhat Sanjaysinh Mahida Mla Miteshbhai Patel, Bakabhai - BJP

💐 જનસેવાના સંકલ્પ સાથે આરોગ્ય ક્ષેત્રે વધુ એક લોકહિતકારી પહેલ! 💐📍 બિલપાડ ગામ, આંકલાવ વિધાનસભાબિલપાડ ગામ ખાતે માનનીય મુખ્...
24/10/2026

💐 જનસેવાના સંકલ્પ સાથે આરોગ્ય ક્ષેત્રે વધુ એક લોકહિતકારી પહેલ! 💐

📍 બિલપાડ ગામ, આંકલાવ વિધાનસભા

બિલપાડ ગામ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel સાહેબ ના હસ્તે આયુષ્માન આરોગ્ય મંદિરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.

રાજ્ય સરકારની જનકલ્યાણકારી પહેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળી રહે અને છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ સરળતાથી પહોંચે તે દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

આ પ્રસંગે અમૂલ ડેરીના પૂર્વ ડિરેક્ટરશ્રી ગુલાબસિંહ પઢિયાર, ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી ગણપતસિંહ પઢિયાર, બામણગામ જિલ્લા પંચાયત સભ્યશ્રી જ્યોત્સનાબેન સોલંકી, આંકલાવ APMC ડિરેક્ટરશ્રી નગીનભાઈ સોલંકી, આણંદ જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રીશ્રી વિપુલભાઈ શાહ, આંકલાવ શહેર ભાજપ પ્રમુખશ્રી મિહિરભાઈ શાહ, તાલુકા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્યશ્રી અર્જુનભાઈ પરમાર, ગ્રામ પંચાયત સરપંચશ્રી છગનભાઈ પઢિયાર તથા ઉપસરપંચશ્રી બાબુભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સ્વસ્થ નાગરિક, સમૃદ્ધ ગામ અને વિકસિત ગુજરાત — એ જ આપણો સંકલ્પ! 🚩

ભારતીય જનતા પાર્ટીની સરકાર જનસેવા, સુશાસન અને સર્વાંગી વિકાસના ધ્યેય સાથે સતત કાર્યરત છે.

🙏 સેવા એ જ સંકલ્પ, જનકલ્યાણ એ જ ધ્યેય!

#જનસેવા #સ્વસ્થગુજરાત #વિકસિતગુજરાત #આંકલાવ #બિલપાડ

BJP Gujarat Ratnakar Jagdish Panchal Hitendrasinh Chauhan Khichi Sanjay Patel MLA Khambhat Miteshbhai Patel, Bakabhai - BJP

મતદાર યાદીમાં નામ દાખલ કરવા બાબતે અગત્યની સૂચના... આવતીકાલે છેલ્લો દિવસ છે...- 01/01/2009 સુધીમાં જેની જન્મ તારીખ હોય તે...
24/10/2026

મતદાર યાદીમાં નામ દાખલ કરવા બાબતે અગત્યની સૂચના...

આવતીકાલે છેલ્લો દિવસ છે...

- 01/01/2009 સુધીમાં જેની જન્મ તારીખ હોય તેવા 18 વર્ષ થયેલ દીકરા દીકરી તેમનુ મતદાર યાદીમાં નામ દાખલ કરી નવુ ચૂંટણી કાર્ડ કઢાવવા આવતી કાલે 25મી તારીખે રવિવારે કહાનવાડી કે લોલપુરા જ્યાં લાગુ પડતું હોય ત્યાં જઈને ફોર્મ નંબર 6 ભરાવી દેવું.

- જેમના લગ્ન થયા હોય અને અને પત્ની નું નામ અહીંયા મતદાર યાદીમાં ન હોય તેવો પણ ફોર્મ નંબર 6 ભરીને નામ દાખલ કરાવી નવું કાર્ડ કઢાવી શકશે.

BJP Gujarat

🎂💐 જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ! 💐🎂ભારતના લોકપ્રિય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા માનનીય શ્રી અમિતભાઈ શા...
22/10/2026

🎂💐 જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ! 💐🎂

ભારતના લોકપ્રિય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા માનનીય શ્રી અમિતભાઈ શાહજી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 🇮🇳

રાષ્ટ્રની સુરક્ષા, આંતરિક વ્યવસ્થા અને દેશની એકતા-અખંડિતતા માટે આપનું સમર્પણ અને રાષ્ટ્રસેવાનો સંકલ્પ સૌ માટે પ્રેરણારૂપ છે.

ઈશ્વર આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને શક્તિ પ્રદાન કરે તથા આપના નેતૃત્વમાં રાષ્ટ્રસેવા અને જનકલ્યાણનાં કાર્યો સતત નવી ઊંચાઈઓ સર કરતા રહે તેવી હાર્દિક પ્રાર્થના. 🙏

ભારત માતા કી જય! 🇮🇳
વંદે માતરમ્! 🚩

#જન્મદિવસનીશુભકામનાઓ #રાષ્ટ્રસેવા

Amit Shah
BJP Gujarat Jagdish Panchal Ratnakar

ગુજરાત સરકારના મંત્રીશ્રી અને મહુધા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી Sanjaysinh Mahida Mla  જીને જન્મદિવસની હાર્દિક શુભ...
20/10/2026

ગુજરાત સરકારના મંત્રીશ્રી અને મહુધા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી Sanjaysinh Mahida Mla જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સુખ-સમૃદ્ધિ અર્પે તથા આપના નેતૃત્વ અને જનસેવાના સંકલ્પને નવી ઊંચાઈઓ પ્રાપ્ત થાય અને આપના હસ્તે જનકલ્યાણનાં કાર્યો સતત થતાં રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.

BJP Gujarat

🚩 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ! 🚩🇮🇳 સેવા • સમર્પણ • સંસ્કાર • રાષ્ટ્રભક્તિ 🇮🇳રાષ્ટ્રપ્રેમન...
20/10/2026

🚩 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ! 🚩

🇮🇳 સેવા • સમર્પણ • સંસ્કાર • રાષ્ટ્રભક્તિ 🇮🇳

રાષ્ટ્રપ્રેમની ભાવના, ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો અને સમાજસેવાના સંકલ્પ સાથે રાષ્ટ્રજીવનમાં યોગદાન આપતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સ્થાપના દિવસ નિમિત્તે તમામ સ્વયંસેવક ભાઈઓને હાર્દિક શુભકામનાઓ.

વર્ષ ૧૯૨૫માં પરમ પૂજનીય ડૉ. કેશવ બળિરામ હેડગેવારજી દ્વારા પ્રસ્થાપિત સંઘે રાષ્ટ્રપ્રથમની ભાવના, અનુશાસન, સંગઠન અને નિઃસ્વાર્થ સેવાના સંસ્કારોને આગળ વધારવાનો સંકલ્પ લીધો છે.

“વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” ના મંત્ર સાથે સમાજમાં એકતા, સમરસતા અને રાષ્ટ્રભક્તિની ભાવના વધુ મજબૂત બને તથા ભારત માતા વૈભવના શિખરે બિરાજમાન થાય એવી અભ્યર્થના. 🇮🇳

🚩 ભારત માતા કી જય!
🚩 વંદે માતરમ્!

#રાષ્ટ્રીયસ્વયંસેવકસંઘ #રાષ્ટ્રપ્રથમ #રાષ્ટ્રસેવા #ભારતમાતાકીજય

BJP Gujarat Ratnakar Jagdish Panchal Hitendrasinh Chauhan Khichi Sanjaysinh Mahida Mla Sanjay Patel MLA Khambhat Miteshbhai Patel, Bakabhai - BJP

🚩 વિજયાદશમી (દશેરા) પર્વની હાર્દિક શુભકામનાઓ 🚩અધર્મ પર ધર્મનો, અસત્ય પર સત્યનો અને અન્યાય પર ન્યાયનો વિજય એટલે વિજયાદશમી...
20/10/2026

🚩 વિજયાદશમી (દશેરા) પર્વની હાર્દિક શુભકામનાઓ 🚩

અધર્મ પર ધર્મનો, અસત્ય પર સત્યનો અને અન્યાય પર ન્યાયનો વિજય એટલે વિજયાદશમી! 🚩

આ પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નવી ઊર્જાનો સંચાર કરે તથા સમાજમાં સદભાવના, એકતા અને સકારાત્મકતાનો પ્રકાશ ફેલાવે તેવી હાર્દિક પ્રાર્થના. 🙏

આપ સૌને વિજયાદશમીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ! 🌺

જય શ્રી રામ 🚩

— ગુલાબસિંહ પઢિયાર
૧૧૦ – આંકલાવ વિધાનસભા

#વિજયાદશમી #દશેરા #શુભકામનાઓ #જયશ્રીરામ 🚩

BJP Gujarat Jagdish Panchal Ratnakar Hitendrasinh Chauhan Khichi Sanjay Patel MLA Khambhat Sanjaysinh Mahida Mla Miteshbhai Patel, Bakabhai - BJP

ખડોલ ના વતની પરમ મિત્ર અને ભારતીય જનતા પાર્ટી ના સનિષ્ઠ કાર્યકર્તા શ્રી સુરેશ ભાઈ નું દુઃખદ અવસાન થયેલ છે ભગવાન તેમના પર...
15/10/2026

ખડોલ ના વતની પરમ મિત્ર અને ભારતીય જનતા પાર્ટી ના સનિષ્ઠ કાર્યકર્તા શ્રી સુરેશ ભાઈ નું દુઃખદ અવસાન થયેલ છે ભગવાન તેમના પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ભગવાન અમારા મિત્ર ને તેમના વૈકુંઠ મા વાસ આપે તેવી પ્રાર્થના.
🙏🙏🙏🙏🙏🙏🙏

Address

Kahanvadi Anklav
Anand
388307

Telephone

+919898446187

Website

Alerts

Be the first to know and let us send you an email when Gulabsinh Padhiyar BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gulabsinh Padhiyar BJP:

Shortcuts

Share

Nearby government services