BJP Kishan Rathod

Directions

BJP Kishan Rathod સુરત જિલ્લા આ.દિ જાતિ મોરચા, મહામંત્રી

ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત ‘જનજાતિ ગૌરવ સપ્તાહ 2026’ અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્...
26/10/2026

ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત ‘જનજાતિ ગૌરવ સપ્તાહ 2026’ અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જીની અધ્યક્ષતામાં અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાઈ.

આ બેઠકમાં માનનીય પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવા, કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિત પ્રદેશ પદાધિકારીઓ અને મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

20/10/2026
માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને માનનીય પ્રદેશ આદિજાતિ મોરચાન...
09/10/2026

માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને માનનીય પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષશ્રી ગણપતસિંહ વસાવાજીના અધ્યક્ષસ્થાને આદિજાતિના વિસ્તાર ના *સામાજિક આગેવાનોની અને આદિજાતિ મોરચા પ્રમુખ/ મહામંત્રી* બેઠકમાં ઉપસ્થિત રેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
સ્થળ: શ્રી કમલમ, પ્રદેશ કાર્યાલય, કોબા, ગાંધીનગર

15/09/2026

સમયની વાતો થી અજાણ વ્યક્તિ ક્યારેય પોતાના વર્તમાનને ભવિષ્ય સમજી લે છે.....

Address

Vankaner Village Road
Bardoli
394620

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Kishan Rathod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby government services