BJP Panchmahal Jilla

Directions Website Contact the organization

BJP Panchmahal Jilla Official Page of BJP Panchmahal Jilla.

03/11/2026

LIVE: PM Shri Narendra Modi inaugurates, lays foundation stone of Pune Metro Projects

02/11/2026

LIVE: PM Shri Narendra Modi inaugurates Bharat RE-INVEST in Delhi

પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના નવનિયુકત કારોબારી સભ્યશ્રીઓ તથા મંડલ પ્રભારીશ્રીઓ તેમજ વિવિધ સેલ ના ન...
31/10/2026

પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના નવનિયુકત કારોબારી સભ્યશ્રીઓ તથા મંડલ પ્રભારીશ્રીઓ તેમજ વિવિધ સેલ ના નવનિયુકત પદાધિકારીશ્રીઓ ને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ

31/10/2026

LIVE: PM Shri Narendra Modi lays foundation stone, inaugurates various projects in Ekta Nagar, Gujarat

31/10/2026

LIVE: PM Shri Narendra Modi offers floral tribute at Statue of Unity in Ekta Nagar, Gujarat.

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના એકતાનગર (કેવડિયા) ખાતે વિવિધ કાર્યક્રમો🗓️ 31 ઓક્ટ...
30/10/2026

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના એકતાનગર (કેવડિયા) ખાતે વિવિધ કાર્યક્રમો

🗓️ 31 ઓક્ટોબર, 2026 - શનિવાર

લાઈવ નિહાળો:
* http://Youtube.com/BJP4Gujarat
* http://x.com/BJP4Gujarat
* http://Facebook.com/BJP4Gujarat

બનાસની ધરા પર વહી વિકાસની સરવાણી...માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે બનાસકાંઠાના ભીલડી ખાતેથી પ્રધાનમ...
30/10/2026

બનાસની ધરા પર વહી વિકાસની સરવાણી...

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે બનાસકાંઠાના ભીલડી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાનું વિતરણ, દેશ અને રાજ્યના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ તથા નવી રેલ સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી Shankar Chaudhary, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

બનાસકાંઠાના ભીલડી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ET-IVF લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ ...
30/10/2026

બનાસકાંઠાના ભીલડી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ET-IVF લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કર્યું.

આ સાથે કેટલ ફાર્મની મુલાકાત લઈ પશુપાલન ક્ષેત્રે થઈ રહેલી આધુનિક પહેલોનું નિરીક્ષણ કર્યું.

બનાસના આંગણે આપણા નરેન્દ્રભાઈના વધામણાં...
30/10/2026

બનાસના આંગણે આપણા નરેન્દ્રભાઈના વધામણાં...

30/10/2026

LIVE: PM Shri Narendra Modi participates in Ekta Prakash Parv in Ekta Nagar, Gujarat

Address

Godhra
389001

Alerts

Be the first to know and let us send you an email when BJP Panchmahal Jilla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Panchmahal Jilla:

Shortcuts

Share