BJP Junagadh District

Call Directions Website Contact the organization

BJP Junagadh District Official Page of BJP Junagadh Jilla. Political party

31/10/2026

LIVE: PM Shri Narendra Modi lays foundation stone, inaugurates various projects in Ekta Nagar, Gujarat

31/10/2026

LIVE: PM Shri Narendra Modi offers floral tribute at Statue of Unity in Ekta Nagar, Gujarat.

30/10/2026

LIVE: PM Shri Narendra Modi participates in Ekta Prakash Parv in Ekta Nagar, Gujarat

28/10/2026

LIVE: 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત વડોદરા મહાનગર ખાતે આયોજિત પદયાત્રા

સ્થળ: નવલખી મેદાન, વડોદરા મહાનગર

📍રાજકોટ                                                   જનાદેશનું સન્માન, લોકશાહીનું અભિમાન — અરાજકતા સામે રાજકોટની ભવ...
28/10/2026

📍રાજકોટ જનાદેશનું સન્માન, લોકશાહીનું અભિમાન — અરાજકતા સામે રાજકોટની ભવ્ય પદયાત્રા...!

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં દેશ રાષ્ટ્રનિર્માણના પંથે આગળ વધી રહ્યો છે, ત્યારે જનાદેશનો અનાદર કરી અરાજકતા ફેલાવતી વિપક્ષી નીતિઓ સામે લોકશાહીનો અવાજ બુલંદ કરવા રાજકોટ ખાતે યોજાયેલ 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રામા જિલ્લા પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણાજી તમેજ જુનાગઢ જિલ્લા ના તમામ હોદ્દેદારોશ્રીઓ હાજરી આપી..

સ્થિરતા અને લોકશાહીના મૂલ્યોની રક્ષા કાજે યોજાયેલી આ પદયાત્રામાં સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે જોડાઈ 'રાષ્ટ્ર પ્રથમ'નો સંકલ્પ દોહરાવ્યો...

27/10/2026

LIVE: રાજકોટ મહાનગર ખાતે 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત આયોજિત પદયાત્રા

સ્થળ: બહુમાળી ભવન પાસે, રાજકોટ

27/10/2026

LIVE: 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત કર્ણાવતી મહાનગર ખાતે આયોજિત પદયાત્રા

સ્થળ: વ્યાસવાડી ચાર રસ્તા, નવા વાડજ, કર્ણાવતી મહાનગર

🪔 સંવેદના અને આત્મનિર્ભરતાની દિવાળી 🪔આજરોજ આશાદીપ મનોસામાજિક પુનઃસ્થાપન કેન્દ્ર, જુનાગઢના માનસિક દિવ્યાંગ ભાઈઓ તથા સંસ્થ...
26/10/2026

🪔 સંવેદના અને આત્મનિર્ભરતાની દિવાળી 🪔
આજરોજ આશાદીપ મનોસામાજિક પુનઃસ્થાપન કેન્દ્ર, જુનાગઢના માનસિક દિવ્યાંગ ભાઈઓ તથા સંસ્થાના કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવ્યા હતા.

તેમણે દિવ્યાંગ ભાઈ-બહેનો દ્વારા બનાવવામાં આવતી વિવિધ વસ્તુઓ અંગે માહિતી આપી અને તેમની કામગીરી તથા આત્મનિર્ભરતા તરફના પ્રયાસોથી પરિચિત કરાવ્યા.

આ પ્રસંગે તેમના દ્વારા બનાવવામાં આવેલા દિવાળીના સુંદર દીવડાઓની ખરીદી કરી, જેથી તેમના પરિશ્રમને પ્રોત્સાહન મળે અને તેઓને આત્મનિર્ભર બનવા માટે હિંમત મળે.

આ દિવાળીએ સ્વદેશી અને સેવાભાવ સાથે તેમની મહેનતને પ્રોત્સાહન આપીએ. 🪔🙏

#આશાદીપ #જુનાગઢ #દિવ્યાંગસશક્તિકરણ #આત્મનિર્ભરતા #દિવાળી સેવાભાવ VocalForLocal

Address

Junagadh Dist. BJP
Junagad
362037

Alerts

Be the first to know and let us send you an email when BJP Junagadh District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Junagadh District:

Shortcuts

Share

Nearby government services