Gopal Vaghela

Call Directions Website Contact the organization

Gopal Vaghela कार्यकर्ता- Bharatiya Janata Party (BJP)
महामंत्री श्री भावनगर जिला भाजपा।
डेप्युटी चेरमेन श्री पालिताना मार्केटिंग यार्ड।
Official Page of Gopal Vaghela

20/10/2026
राष्ट्र को आराध्य, समाज को परिवार और सेवा को साधना मानकर माँ भारती के परम वैभव के लिए समर्पित, विश्व के सबसे विशाल सांस्...
20/10/2026

राष्ट्र को आराध्य, समाज को परिवार और सेवा को साधना मानकर माँ भारती के परम वैभव के लिए समर्पित, विश्व के सबसे विशाल सांस्कृतिक संगठन के स्थापना दिवस की कोटि-कोटि स्वयंसेवकों को हार्दिक बधाई एवं शुभकामनाएं।
Rashtriya Swayamsevak Sangh

વિજયાદશમી પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.અસત્ય પર સત્ય, અધર્મ પર ધર્મ અને આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનું આ પર્વ ...
20/10/2026

વિજયાદશમી પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

અસત્ય પર સત્ય, અધર્મ પર ધર્મ અને આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનું આ પર્વ સૌના જીવનમાં સકારાત્મકતા, સદભાવના અને સમરસતાનો સંચાર કરે તેવી પ્રાર્થના.

13/10/2026
📍 સંગઠનાત્મક બેઠક | ભાવનગરઆજ રોજ ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય ‘ભાવ કમલમ્’ ખાતે માનનીય જિલ્લા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહ...
12/10/2026

📍 સંગઠનાત્મક બેઠક | ભાવનગર

આજ રોજ ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય ‘ભાવ કમલમ્’ ખાતે માનનીય જિલ્લા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલની અધ્યક્ષતામાં સંગઠનાત્મક બેઠક યોજાઈ.

આ બેઠકમાં માનનીય પ્રદેશ ભાજપ સહ સંગઠન મહામંત્રી શ્રી અરુણ બિન્નાડીજી, પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે તથા જિલ્લા ભાજપ પ્રભારી શ્રી હર્ષદગીરી ગોસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપવા તથા આગામી કાર્યયોજનાઓ અંગે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી.

આ પ્રસંગે જિલ્લા મહામંત્રીઓ શ્રી ગોપાલભાઈ વાઘેલા, શ્રી ગેમાભાઈ ડાંગર અને શ્રી વી.ડી. સોરઠીયા, ધારાસભ્યશ્રીઓ શ્રી શંભુનાથજી બાપુ, શ્રી શીવાભાઈ ગોહિલ, શ્રી ભીખાભાઈ બારૈયા અને શ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, પૂર્વ જિલ્લા અધ્યક્ષ શ્રી હર્ષદભાઈ દવે સહિત સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંગઠનની શક્તિ, કાર્યકર્તાઓની એકતા અને જનસેવાના સંકલ્પ સાથે રાષ્ટ્રસેવાના માર્ગે સતત આગળ વધવાનો સંકલ્પ! 🚩

#ભાજપ

Address

Palitana

Alerts

Be the first to know and let us send you an email when Gopal Vaghela posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gopal Vaghela:

Shortcuts

Share