BJP Vav Tharad

Directions

BJP Vav Tharad Official Page Of BJP Vav-Tharad District

17/09/2026

17/09/2026
17/09/2026

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

16/09/2026

🪔 સેવા, સુશાસન અને સમર્પણની 25 વર્ષની ગૌરવગાથાને નમન! 🪔

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની અવિરત જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસર અને તેમના જન્મદિવસ નિમિત્તે તા. 17 સપ્ટેમ્બરે સાંજે 7:00 કલાકે દરેક પરિવાર પોતાના ઘર આંગણે ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવીએ.

આ પાવન અવસરે યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ, સ્વસ્થ અને સુખમય જીવન માટે પ્રાર્થના કરી શુભકામનાઓ પાઠવીએ.

આવો, સૌ સાથે મળીને સેવાના સંકલ્પનો દીપ પ્રગટાવીએ… 🪔🇮🇳

#सेवा_संकल्प_अभियान

14/09/2026

🇮🇳 આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની જનસેવાથી રાષ્ટ્રસેવાની 25 વર્ષની અવિરત યાત્રાને આશીર્વાદ અને કૃતજ્ઞતા સાથે વધાવવા માટે અંતર્ગત 17 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે આવો પોતાના ઘર-આંગણે ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવીએ. 🪔
#सेवा_संकल्प_अभियान
🇮🇳 આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ

🇮🇳 જનસેવાના ૨૫ વર્ષ — જનભાગીદારીના સંકલ્પ સાથે...માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનસેવાના ગૌરવપૂર્ણ ૨૫ વર્ષ...
13/09/2026

🇮🇳 જનસેવાના ૨૫ વર્ષ — જનભાગીદારીના સંકલ્પ સાથે...
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનસેવાના ગૌરવપૂર્ણ ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજે વાવથરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી ,આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડો નરેશ ભાઈ ઠાકોર જી એ તમામ કાર્યક્રમો ની વિસ્તૃત માહિતી આપી હતી.

Address

Tharad

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Vav Tharad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share