03/10/2026
ઘટક ૨ પશ્ચિમ ઝોન ના આંગણવાડી કેન્દ્રો માં આંગણ મિલન સેવા કાર્યક્રમ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ. જેમાં મહિલા મોરચા ના સભ્યો તેમજ વોર્ડ ના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. તંદુરસ્ત બાળકો ને ઇનામ વિતરણ કરવામાં આવેલ. આંગણવાડી કાર્યકર, તેડાગર, આશા વર્કર ને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ તેમજ બાળકો ને ફળ સુખડી વિતરણ કરવામાં આવ્યું.
VMC-Vadodara Municipal Corporation ICDS, Vadodara Corporation
Arun Mahesh Babu Dr. Manisha Vakil