31/10/2026
"એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમના પ્રતીક સરદાર સાહેબને શત શત વંદન! જેમણે ભારતને એક કર્યું, તેમના વિચારોને જીવંત રાખી રાષ્ટ્રસેવાનો સંકલ્પ આપણે સૌ લઈએ. જય સરદાર! 🇮🇳"
#जयसरदार #સરદારવલ્લભભાઈપટેલ #સરદારજયંતિ #રાષ્ટ્રીયએકતાદિવસ #એકભારતશ્રેષ્ઠભારત #અખંડભારત #ગુજરાત જયહિન્દ 🇮🇳