Press Information Bureau in Gujarat

Call Directions Website Contact the organization

Press Information Bureau in Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Press Information Bureau in Gujarat, Government Organization, Press Information Bureau, 4D/4th Floor, Neptune tower, Nehru Bridge Corner, Ashram Road, Ahmedabad.

Official Page of Press Information Bureau (PIB) in Gujarat,

PIB being the nodal organization of Govt of India for providing information on Government of India's programmes, policies, initiatives and decisions

કેબિનેટે 'કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ'ને મંજૂરી આપીવાંચો વિગતે: pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=232949...
28/10/2026

કેબિનેટે 'કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ'ને મંજૂરી આપી

વાંચો વિગતે: pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2329492®=22&lang=13

કેબિનેટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રમતગમત ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવવા માટે 'ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્...
28/10/2026

કેબિનેટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રમતગમત ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવવા માટે 'ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ'ને મંજૂરી આપી

વાંચો વિગતે: pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2329509®=22&lang=13


Ministry of Youth Affairs and Sports, Government of India

કેબિનેટે 2026-27 થી 2030-31 સુધી કેન્દ્ર પુરસ્કૃત યોજના તરીકે 'પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજના'ને મંજૂરી આપીવાંચો...
28/10/2026

કેબિનેટે 2026-27 થી 2030-31 સુધી કેન્દ્ર પુરસ્કૃત યોજના તરીકે 'પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજના'ને મંજૂરી આપી

વાંચો વિગતે: pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2329508®=22&lang=13

કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)ને મંજૂરી આપીવાંચો વિગતે: pib....
28/10/2026

કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)ને મંજૂરી આપી

વાંચો વિગતે: pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2329497®=22&lang=13

ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદના સહયોગથી ...
27/10/2026

ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદના સહયોગથી ઘન કચરા વ્યવસ્થાપન નિયમો, 2026 અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

આ પત્રકાર પરિષદમાં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એમ. થેનારસન, સચિવ રેમ્યા મોહન, સ્વચ્છ ભારત મિશનના મિશન ડિરેક્ટર પુષ્પલતા અને PIB નાં ADG સિદ્ધાર્થ બોડકે ઉપસ્થિત રહ્યાં

પત્રકાર પરિષદમાં ગુજરાતમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા નવા નિયમોના અમલીકરણ અંગે અપાઈ માહિતી

ભીનો, સૂકો, સેનિટરી અને ખાસ કાળજીપૂર્વક નિકાલ કરવાનો કચરો એમ ચાર ભાગમાં વર્ગીકરણ કરવા પર ભાર મૂકાયો

સ્વચ્છતા સંબંધિત ફરિયાદ નિવારણ માટે વોટ્સએપ ચેટબોટ અને હેલ્પલાઇનથી મળી મદદ

27/10/2026

રાષ્ટ્રીય એકતા દિવસ એ વિવિધતામાં એકતાની ભાવનાને ઉજવે છે અને ભારતની સાર્વભૌમત્વ, શાંતિ તથા અખંડિતતાની રક્ષા કરવા માટેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને પુનઃદ્રઢ કરે છે. 🇮🇳

ચાલો, આપણને એકસાથે જોડતા મૂલ્યોનું સન્માન કરીએ અને તે સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરીએ જે આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવે છે!

💠 રાષ્ટ્રીય એકતા દિવસ | 31 ઓક્ટોબર 2026

💠 ભારત પર્વ | 1–15 નવેમ્બર 2026

'સતર્કતા જાગૃતિ સપ્તાહ 2026' એ આપણા કાર્યો અને નિર્ણયોમાં પ્રામાણિકતા, પારદર્શિતા અને નૈતિક આચરણના ઉચ્ચતમ ધોરણો જાળવી રા...
26/10/2026

'સતર્કતા જાગૃતિ સપ્તાહ 2026' એ આપણા કાર્યો અને નિર્ણયોમાં પ્રામાણિકતા, પારદર્શિતા અને નૈતિક આચરણના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખવાની આપણી સામૂહિક જવાબદારીને ઉજાગર કરે છે.

આ અવસરે, PIB, CBC અને DPD નાં અમદાવાદ કાર્યાલય ખાતે ADG શ્રી સિદ્ધાર્થ બોડકેએ અધિકારીઓ અને કર્મચારીઓને સતર્કતા, પ્રામાણિકતા અને પારદર્શિતાના શપથ લેવડાવ્યા

Press Information Bureau - PIB, Government of India
Ministry of Information & Broadcasting, Government of India

કેબિનેટે રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપીવાંચો વિગતે: pib.gov.in/PressReleasePage.a...
14/10/2026

કેબિનેટે રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપી

વાંચો વિગતે: pib.gov.in/PressReleasePage.aspx?PRID=2323281&®=48&lang=2

Ministry of Railways, Government of India

કેબિનેટે ગ્રામીણ વિકાસ વિભાગના 'રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ' ( ) ને વર્ષ 2026-27 થી 2030-31 સુધીના પાંચ વર્ષના સમયગ...
14/10/2026

કેબિનેટે ગ્રામીણ વિકાસ વિભાગના 'રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ' ( ) ને વર્ષ 2026-27 થી 2030-31 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે કુલ રૂ. 53,428 કરોડના ખર્ચ સાથે ચાલુ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

(i) યોજના અને પેટા-યોજનાઓના નામમાં ફેરફાર

(ii) દિવ્યાંગજન પેન્શન માટે પાત્રતાના માપદંડો, વ્યાપ અને સહાયની રકમમાં સુધારો

(iii) વૃદ્ધો અને વિધવાઓ માટેની પેન્શન યોજનાઓ તથા કૌટુંબિક લાભ યોજના તેમના વર્તમાન સ્વરૂપમાં ચાલુ

વાંચો વિગતે: pib.gov.in/PressReleasePage.aspx?PRID=2323284®=48&lang=2

13/10/2026

તમારું એક પગલું વ્યસન સામેની લડાઈમાં મોટો બદલાવ લાવી શકે છે.✊

'નશા મુક્ત મિત્ર' બનો, જાગૃતિ ફેલાવો અને જરૂરિયાતમંદ લોકોને યોગ્ય મદદ તથા પુનર્વસન સેવાઓ મેળવવામાં સહાય કરો.

📲 NMBA App 2.0 પર નોંધણી કરો

📞 મદદ માટે 14446 પર કૉલ કરો

Address

Press Information Bureau, 4D/4th Floor, Neptune Tower, Nehru Bridge Corner, Ashram Road
Ahmedabad
380009

Opening Hours

Monday 9:30am - 6pm
Tuesday 9:30am - 6pm
Wednesday 9:30am - 6pm
Thursday 9:30am - 6pm
Friday 9:30am - 6pm

Telephone

+917925507041

Alerts

Be the first to know and let us send you an email when Press Information Bureau in Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Press Information Bureau in Gujarat:

Shortcuts

Share