Karan Kachhadiya

Call Directions Contact the organization

Karan Kachhadiya Karan Kachhadiya 🇮🇳
BJP | Corporator & Whip, Mahuva Nagarpalika
Public Service • Development • Gujarat
People First. Nation First.

31/10/2026

LIVE: PM Shri Narendra Modi participates in Rashtriya Ekta Diwas celebrations at Parade Ground, Ekta Nagar, Gujarat

31/10/2026

LIVE: PM Shri Narendra Modi lays foundation stone, inaugurates various projects in Ekta Nagar, Gujarat

31/10/2026

LIVE: PM Shri Narendra Modi offers floral tribute at Statue of Unity in Ekta Nagar, Gujarat.

રાષ્ટ્રીય એકતા દિવસ મહાન સ્વતંત્રતા સેનાની, ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર ક...
31/10/2026

રાષ્ટ્રીય એકતા દિવસ

મહાન સ્વતંત્રતા સેનાની, ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર કોટિ-કોટિ વંદન

30/10/2026

LIVE: PM Shri Narendra Modi participates in Ekta Prakash Parv in Ekta Nagar, Gujarat

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આગામી 30 અને 31 ઑક્ટોબરના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે ગુજરાત સરકારના માન...
29/10/2026

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આગામી 30 અને 31 ઑક્ટોબરના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબે મહુવા APMC માર્કેટયાર્ડ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી.

આ બેઠકમાં 30 ઑક્ટોબરે બનાસકાંઠા ખાતે યોજાનારા BBBRC લોકાર્પણ તથા PM કિસાન ઉત્સવ અને 31 ઑક્ટોબરે એકતાનગર ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના ઐતિહાસિક કાર્યક્રમોમાં મહુવા પંથકમાંથી મહત્તમ જનભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે ઉપસ્થિત પદાધિકારીઓ અને કાર્યકર્તા મિત્રો સાથે વિસ્તૃત ચર્ચા કરી.

28/10/2026

LIVE: 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત વડોદરા મહાનગર ખાતે આયોજિત પદયાત્રા

સ્થળ: નવલખી મેદાન, વડોદરા મહાનગર

27/10/2026

LIVE: રાજકોટ મહાનગર ખાતે 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત આયોજિત પદયાત્રા

સ્થળ: બહુમાળી ભવન પાસે, રાજકોટ

27/10/2026

LIVE: 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત કર્ણાવતી મહાનગર ખાતે આયોજિત પદયાત્રા

સ્થળ: વ્યાસવાડી ચાર રસ્તા, નવા વાડજ, કર્ણાવતી મહાનગર

Address

Delhi

Telephone

+919537749324

Website

Alerts

Be the first to know and let us send you an email when Karan Kachhadiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Karan Kachhadiya:

Shortcuts

Share

Nearby government services