Ahmedabad Police

Directions Website Contact the organization

Ahmedabad Police Official Facebook Account of Ahmedabad Police We are now "ONLINE ONDUTY" and we are open for SUGGESTIONS.
(1753)

Please visit the following link: www.ahmedabadcitypolice.org to Share Your Views.

09/11/2026
નારણપુરા સ્થિત જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ ખાતે અમદાવાદ શહેરના મહેરબાન પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે પોતાના સહપરિવ...
07/11/2026

નારણપુરા સ્થિત જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ ખાતે અમદાવાદ શહેરના મહેરબાન પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે પોતાના સહપરિવાર સાથે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે આત્મીયતાભર્યો સમય વિતાવી, તેમને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી તથા મીઠાઈનું વિતરણ કરી તહેવારની ખુશીઓ વહેંચી હતી.
"દિવાળીની સાચી રોશની દીવાઓથી નહીં, પરંતુ કોઈના જીવનમાં ખુશીઓનો પ્રકાશ પાથરવાથી થાય છે."
અમદાવાદ શહેર પોલીસ તમારી સાથે - તમારા માટે

🪔

તમારી શાંતિ, સુરક્ષા અને ખુશી એ જ અમારું સૌથી મોટું ધન છે!  અમદાવાદ શહેર પોલીસ પરિવાર તરફથી આપ સૌને અને આપના પરિવારને પવ...
06/11/2026

તમારી શાંતિ, સુરક્ષા અને ખુશી એ જ અમારું સૌથી મોટું ધન છે!
અમદાવાદ શહેર પોલીસ પરિવાર તરફથી આપ સૌને અને આપના પરિવારને પવિત્ર તહેવાર 'ધનતેરસ' ની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ!
આપનું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યથી હંમેશાં સમૃદ્ધ રહે એવી જ અભ્યર્થના.
સુરક્ષિત રહો, આનંદિત રહો!

Address

Police Commissioners Office
Ahmedabad
380004

Alerts

Be the first to know and let us send you an email when Ahmedabad Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ahmedabad Police:

Shortcuts

Share

Nearby government services