BJYM Gandhinagar Mahanagar

Directions

BJYM Gandhinagar Mahanagar Official Account of Bharatiya Janata Yuva Morcha - Gandhinagar Mahanagar

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના એકતાનગર (કેવડિયા) ખાતે વિવિધ કાર્યક્રમો 🗓️ 31 ઓ...
31/10/2026

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના એકતાનગર (કેવડિયા) ખાતે વિવિધ કાર્યક્રમો

🗓️ 31 ઓક્ટોબર, 2026 - શનિવાર

અખંડ ભારતના પ્રણેતા, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે શત શત નમન તેમજ 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ...
31/10/2026

અખંડ ભારતના પ્રણેતા, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે શત શત નમન તેમજ 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની સૌને હાર્દિક મંગલકામનાઓ! 💐🙏

​આવો, સરદાર સાહેબના આદર્શો પર ચાલીને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પ સાથે રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બનીએ. 🚩 🪷

30/10/2026

गावो विश्वस्य मातरः 🙏

30/10/2026
ગુજરાતના ગૌરવ અને દેશના પ્રધાનસેવક માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીનું ગુજરાતની પાવન ધરતી પર ભાવભર્યું હાર્દિક સ્વ...
30/10/2026

ગુજરાતના ગૌરવ અને દેશના પ્રધાનસેવક માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીનું ગુજરાતની પાવન ધરતી પર ભાવભર્યું હાર્દિક સ્વાગત અને અભિનંદન! 🪷🪷

​આપની ગરિમામય ઉપસ્થિતિ સમસ્ત ગુજરાતવાસીઓ માટે સદાય પ્રેરણા અને નવી ચેતનાનો સ્ત્રોત છે. જી આયાનૂં! 🙏

28/10/2026

કર્ણાવતી મહાનગર ખાતે 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત યોજાયેલી પદયાત્રાની વિશેષ ઝલક...

28/10/2026

राहुल जी, सुन लो...

28/10/2026

જનતાનો હુંકાર,
- અમે નરેન્દ્ર મોદી સાથે
- અમે ભાજપા સાથે

28/10/2026

घुसपैठिए नहीं, भारत का नौजवान देश चलाएगा

कोई भी ताक़त घुसपैठियों की आड़ में न तो सरकार बना सकती है और न ही हम उन्हें देश में मतदाता बनने का अधिकार देंगे।

Address

BJP Gandhinagar Mahanagar HQ, Plot No./851, Sector/8
Gandhinagar
382007

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Gandhinagar Mahanagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share