11/11/2026
ભાઈબીજના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ!
આજના ભાઈબીજના પાવન દિવસે તમામ બહેનો માટે AMTSની તમામ બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.
ભાઈ-બહેનના પ્રેમ અને અતૂટ લાગણીના આ પર્વે બહેનો પોતાના ભાઈના ઘરે જઈને તહેવારની ખુશીઓ માણી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા આ ખાસ ભેટ આપવામાં આવી છે.
ચાલો બસમાં, ચાલો AMTSમાં