Cyber Centre of Excellence

Directions Website

Cyber Centre of Excellence Government Official.
𝗖𝘆𝗯𝗲𝗿 𝗖𝗲𝗻𝘁𝗿𝗲 𝗼𝗳 𝗘𝘅𝗰𝗲𝗹𝗹𝗲𝗻𝗰𝗲
Dial 1930 to report cyber crime. File your complaint on www.cybercrime.gov.in

બ્લેકમેલિંગની ધમકીઓ સામે ડરવાની જરૂર નથી. આવી કોઈપણ સાયબર ધમકીનો સામનો કરવા માટે ત્વરિત પગલાં લો અને ૧૯૩૦ પર સંપર્ક કરો....
30/10/2026

બ્લેકમેલિંગની ધમકીઓ સામે ડરવાની જરૂર નથી. આવી કોઈપણ સાયબર ધમકીનો સામનો કરવા માટે ત્વરિત પગલાં લો અને ૧૯૩૦ પર સંપર્ક કરો.

'ડિજિટલ અરેસ્ટ' એ સાયબર ઠગાઈનો નવો કિમીયો છે; વિડિયો કોલ પર પોલીસ કે અધિકારી બનીને ડરાવતા લોકોથી ગભરાયા વગર તરત જ ફોન કા...
29/10/2026

'ડિજિટલ અરેસ્ટ' એ સાયબર ઠગાઈનો નવો કિમીયો છે; વિડિયો કોલ પર પોલીસ કે અધિકારી બનીને ડરાવતા લોકોથી ગભરાયા વગર તરત જ ફોન કાપી નાખો. કોઈપણ સાયબર ફ્રોડની ફરિયાદ માટે ૧૯૩૦ પર સંપર્ક કરો.

સોશિયલ મીડિયા પર કોઈ મિત્ર કે સગા-સંબંધી પૈસા માંગે ત્યારે ઉતાવળ ન કરો; નાણાં મોકલતા પહેલા ફોન કરીને સત્યતા જરૂર ચકાસો. ...
28/10/2026

સોશિયલ મીડિયા પર કોઈ મિત્ર કે સગા-સંબંધી પૈસા માંગે ત્યારે ઉતાવળ ન કરો; નાણાં મોકલતા પહેલા ફોન કરીને સત્યતા જરૂર ચકાસો.

કોઈપણ સાયબર ફ્રોડની સ્થિતિમાં તાત્કાલિક ૧૯૩૦ પર સંપર્ક કરો.

Cybersecurity is crucial to protecting India’s economic strength. 🇮🇳🔐Stay Aware. Stay Secure. Stay Cyber-Safe.Report cyb...
27/10/2026

Cybersecurity is crucial to protecting India’s economic strength. 🇮🇳🔐

Stay Aware. Stay Secure. Stay Cyber-Safe.

Report cybercrime by calling 1930 or visiting www.cybercrime.gov.in.

તમારો OTP એ તમારી બેંક ખાતાની ચાવી છે, તેને ક્યારેય કોઈની સાથે શેર ન કરો. સાયબર ફ્રોડનો ભોગ બનવા પર તાત્કાલિક ૧૯૩૦ પર સં...
27/10/2026

તમારો OTP એ તમારી બેંક ખાતાની ચાવી છે, તેને ક્યારેય કોઈની સાથે શેર ન કરો. સાયબર ફ્રોડનો ભોગ બનવા પર તાત્કાલિક ૧૯૩૦ પર સંપર્ક કરો.

"રોજ ૫,૦૦૦ કમાઓ" કે "ઘરે બેઠા કમાણી" ની લાલચ તમને રાતોરાત પાયમાલ કરી શકે છે! લોભમાં ફસાઈને મહેનતની કમાણી ગુમાવતા પહેલાં ...
26/10/2026

"રોજ ૫,૦૦૦ કમાઓ" કે "ઘરે બેઠા કમાણી" ની લાલચ તમને રાતોરાત પાયમાલ કરી શકે છે!

લોભમાં ફસાઈને મહેનતની કમાણી ગુમાવતા પહેલાં સાવધ બનો. ઓનલાઈન ફ્રોડથી બચો અને સુરક્ષિત રહો.

સાયબર ફ્રોડ થાય ત્યારે તુરંત જ 1930 પર સંપર્ક કરો.

સ્ક્રીન પાછળ છુપાયેલો ચહેરો એ નથી હોતો જે તમને દેખાય છે! તે તમારો મિત્ર, કોઈ શુભેચ્છક કે જાણીતી વ્યક્તિ હોવાનો નાટક કરી ...
24/10/2026

સ્ક્રીન પાછળ છુપાયેલો ચહેરો એ નથી હોતો જે તમને દેખાય છે!

તે તમારો મિત્ર, કોઈ શુભેચ્છક કે જાણીતી વ્યક્તિ હોવાનો નાટક કરી શકે છે. ડિજિટલ દુનિયામાં ચહેરા બદલવા ખૂબ સરળ છે, માટે કોઈપણ વાત કે પ્રોફાઇલ પર વિશ્વાસ ન કરો.

ડિજિટલ જાગરૂકતા જ તમારી સાચી સુરક્ષા છે.

ઓનલાઇન પ્રોફાઇલ કે લિંક પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. ચકાસ્યા વિના કરેલો એક પણ ક્લિક તમને સાયબર ક્રાઇમનો ભોગ બનાવી શકે...
23/10/2026

ઓનલાઇન પ્રોફાઇલ કે લિંક પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. ચકાસ્યા વિના કરેલો એક પણ ક્લિક તમને સાયબર ક્રાઇમનો ભોગ બનાવી શકે છે.

જાગૃત રહો, સાયબર સુરક્ષિત રહો!

ડિજિટલ એફ.આઈ.આર.નો મેસેજ આવે તો ક્યારેય અજાણ્યા મેસેજમાં આપેલી લિંક પર ક્લિક ન કરો, કારણ કે સાયબર ઠગો ડર બતાવીને ખાતું ખ...
22/10/2026

ડિજિટલ એફ.આઈ.આર.નો મેસેજ આવે તો ક્યારેય અજાણ્યા મેસેજમાં આપેલી લિંક પર ક્લિક ન કરો, કારણ કે સાયબર ઠગો ડર બતાવીને ખાતું ખાલી કરી શકે છે. આ સ્થિતિમાં નંબરને બ્લોક કરો.

તમારી સાથે આવો કોઈ સાયબર ફ્રોડ થયો હોય તો તુરંત જ 1930 ડાયલ કરો.

સોશિયલ મીડિયા પર મુકેલું દરેક પગલું વિચારીને ભરો કારણ કે ઇન્ટરનેટ પર ભૂલ તમને ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે, ઓનલાઇન રહ...
22/10/2026

સોશિયલ મીડિયા પર મુકેલું દરેક પગલું વિચારીને ભરો કારણ કે ઇન્ટરનેટ પર ભૂલ તમને ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે,

ઓનલાઇન રહો સાવધ, રહો સુરક્ષિત.

Address

Police Bhavan
Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when Cyber Centre of Excellence posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share